શોધખોળ કરો
Reliance Jio ની ધમાકા ઓફર! 198 રુપિયામાં મળશે 5G ડેટા અને અનલિમિટેડ કોલ
Reliance Jio ની ધમાકા ઓફર! 198 રુપિયામાં મળશે 5G ડેટા અને અનલિમિટેડ કોલ
પ્રતિકાત્મક તસવીર
1/6

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને આકર્ષક ઓફર આપી રહી છે. 200 રૂપિયાથી ઓછી કિંમતે Jio એ એક પ્લાન લૉન્ચ કર્યો છે જેમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને અન્ય ઘણી સેવાઓ ઉપલબ્ધ છે. જો તમને લાગે છે કે દૈનિક ડેટા પ્લાન મોંઘા છે, તો આ તમારા માટે ઉપયોગી સમાચાર છે.
2/6

રિલાયન્સ જિયો 198 રૂપિયાના રિચાર્જ પર દરરોજ 2GB ડેટાનો લાભ આપી રહી છે. આ સાથે યુઝર્સને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. આ સિવાય ગ્રાહકોને આ પ્લાન સાથે અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળશે.
Published at : 30 Dec 2024 02:04 PM (IST)
આગળ જુઓ




















