શોધખોળ કરો
Wedding Loan: લગ્ન માટે લૉન લેવા માંગો છો ? આટલા ડૉક્યૂમેન્ટ સાથે કરો અરજી, જાણો કેટલી મળશે લૉન
Wedding Loan Interest Rates: જો તમે લગ્ન માટે લૉન (Wedding Loan) લેવા માંગો છો, તો ઓનલાઇન એપ્લાય કરી શકો છો. આ માટે તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટ આપવા પડશે.
ફાઇલ તસવીર
1/7

Wedding Loan Interest Rates: જો તમે લગ્ન માટે લૉન (Wedding Loan) લેવા માંગો છો, તો ઓનલાઇન એપ્લાય કરી શકો છો. આ માટે તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટ આપવા પડશે.
2/7

જો તમે તમારુ ડ્રીમ વેડિંગ પ્લાન કરી રહ્યા છો, અને તમારી પાસે બજેટ પણ ઓછુ છે, તો તમે મેરેજ લૉન લઇ શકો છો. લગ્ન માટે તમે તગડી રકમ લૉન તરીકે લઇ શકો છો. જેનાથી તમે લગ્ન સાથે જોડાયેલે ખર્ચ પુરી કરી શકો છો.
Published at : 29 Nov 2022 12:14 PM (IST)
આગળ જુઓ