શોધખોળ કરો

Mutual Funds: રોકાણકારો માલામાલ! આ મ્યુચ્યુઅલ ફંડે માત્ર 8 દિવસમાં જ આપ્યું બમ્પર રિટર્ન

Motilal Oswal Defence MF: આ નવી મ્યુચ્યુઅલ ફંડ યોજના સંરક્ષણ ક્ષેત્ર પર કેન્દ્રિત છે, જેની ફંડ ઓફર ગયા મહિને જ બજારમાં લોન્ચ કરવામાં આવી હતી…

મોતીલાલ ઓસ્વાલના આ ડિફેન્ડ મ્યુચ્યુઅલ ફંડની નવી ફંડ ઓફર ગયા મહિને જ લોન્ચ કરવામાં આવી હતી. ફંડનો NFO 13 જૂને ખોલવામાં આવ્યો હતો અને 24 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહ્યો હતો.

1/6
આ મહિને શરૂ કરાયેલા મ્યુચ્યુઅલ ફંડે તેના રોકાણકારોને થોડા દિવસોમાં જ સારી આવક કરાવી છે. આ ફંડ લોન્ચ થયાને માત્ર 8 દિવસ જ થયા છે અને જેમણે તેને સબસ્ક્રાઇબ કર્યું છે તેઓને લગભગ 9 ટકા નફો કરી રહ્યા છે.

2/6
અમે મોતાલાલ ઓસ્વાલ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ વિશે વાત કરી રહ્યા છીએ, જે એક પેસિવ મ્યુચ્યુઅલ ફંડ છે અને સંરક્ષણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફંડે તેની શરૂઆતના 8 દિવસમાં 8.62 ટકા વળતર આપ્યું છે.

3/6
મોતીલાલ ઓસવાલ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ એનએફઓમાંથી રૂ. 1,676 કરોડ એકત્ર કરવામાં સફળ રહ્યા હતા. આ ફંડ તેના રોકાણકારોને ઝડપથી વિકસતા સંરક્ષણ ક્ષેત્રના લાભો આપવા પર કેન્દ્રિત છે.

4/6
ફંડના પોર્ટફોલિયોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસે સૌથી વધુ 21.9 ટકા હોલ્ડિંગ છે. તે પછી ભારત ઈલેક્ટ્રોનિક્સમાં ફંડનું 20.5 ટકા હોલ્ડિંગ છે. ભારત ડાયનેમિક્સમાં 9.2 ટકા હોલ્ડિંગ છે અને કોચીન શિપયાર્ડમાં 9 ટકા હોલ્ડિંગ છે.

5/6
ફંડના હોલ્ડિંગમાં મઝાગન ડોક શિપબિલ્ડર્સ (6.4%), પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ (8.09%), એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડ (4.7%), ડેટા પેટર્ન (4.4%), ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (2.7%), BEML (5.95%), સોલર ઇન્ડસ્ટ્રીઝ (13.7%), સાયએન્ટ ડીએલએમ (5.57%) અને MTAR ટેક્નોલોજીસ (2.3%) પણ સામેલ છે.

6/6
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજાર/મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Embed widget