શોધખોળ કરો
તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો આધારકાર્ડમાં નવો નંબર આ રીતે કરો એડ, સરળ છે પ્રોસેસ
તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો આધારકાર્ડમાં નવો નંબર આ રીતે કરો એડ, સરળ છે પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર
1/6

આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈપણ કામ માટે આધારકાર્ડની જરૂર પડે છે.આધાર હવે એક મુખ્ય આઈડી પ્રૂફ બની ગયું છે. જો તમારા આધાર સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તમારા ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, તેથી તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.
2/6

તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવો ખૂબ જ જરૂરી છે. મોબાઈલ નંબરની નોંધણી ન થવાને કારણે તમારા ઘણા કામો અટકી પડે છે. જો તમે ઘણા વર્ષો પહેલા તમારું આધાર કાર્ડ બનાવ્યું હતું અને હવે તમારો નંબર બદલાઈ ગયો છે, તો તમે સરળતાથી તમારો નવો નંબર આધાર કાર્ડ પર ઉમેરી શકો છો.
Published at : 02 Mar 2025 03:25 PM (IST)
આગળ જુઓ





















