શોધખોળ કરો
Post Office ની ટાઈમ ડિપોઝિટ સ્કીમ છે સૌથી બેસ્ટ, જાણો તેમાં રોકાણ કઈ રીતે કરવું
લોકો અને બેંકની જેમ પોસ્ટમાં પણ રોકાણ કરી રહ્યા છે. પોસ્ટમાં રોકાણ કરી સારુ રિટર્ન મેળવી શકે છે
પ્રતિકાત્મક તસવીર
1/6

પોસ્ટ વિભાગની ટાઈમ ડિપોઝીટ (TD) યોજના રોકાણકારો માટે સલામત અને નફાકારક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આ સ્કીમ બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની જેમ કામ કરે છે, પરંતુ વ્યાજ દરો વધુ આકર્ષક છે.
2/6

ટાઈમ ડિપોઝીટ (TD)માં રોકાણકારોને 6.9 ટકાથી 7.5 ટકા સુધીનું વ્યાજ મળે છે, જે તેને બેંક એફડી કરતાં વધુ સારું બનાવે છે. આ સ્કીમમાં રોકાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે તે ભારત સરકાર હેઠળ કામ કરે છે.
Published at : 28 Aug 2025 04:25 PM (IST)
આગળ જુઓ





















