શોધખોળ કરો
Gold Rate Today: સોનાની ચમક ફિક્કી પડી, જાણો 29 ડિસેમ્બરનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: ફ્યુચર માર્કેટમાં સોનાની કિંમતોમાં સોમવાર, 29 ડિસેમ્બરે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં નરમાઈ નોંધાઈ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

MCX પર 5 ફેબ્રુઆરી 2026ના એક્સપાયરી વાળા ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ સોમવારે પ્રતિ 10 ગ્રામ 139808 રૂપિયા પર ખુલ્યો હતો. ગયા દિવસે MCX પર સોનાનો ભાવ આશરે 139873 રૂપયા પર બંધ થયો હતો.
2/6

સવારના 11:05 વાગ્યે MCX પર 5 ફેબ્રુઆરી એક્સપાયરી વાળું ગોલ્ડ પ્રતિ 10 ગ્રામ આશરે 139825 પર ટ્રેડ થતું હતું. જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં લગભગ 50 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. શરૂઆતના કારોબારમાં સોનાનો ભાવ આશરે 140444 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
Published at : 29 Dec 2025 04:04 PM (IST)
આગળ જુઓ
Advertisement





















