શોધખોળ કરો
Pre-Approved Loan: શું હોય છે પ્રી-એપ્રૂવ્ડ લોન? જાણો તે નિયમિત લોનથી કેવી રીતે છે અલગ
Pre-Approved Loan: બેંકો અથવા કોઈપણ નાણાકીય સંસ્થા ફક્ત એવા લોકોને જ લોન આપવાનું પસંદ કરે છે જેઓ આર્થિક રીતે મજબૂત હોય. તેનું કારણ એ છે કે આવા ઋણધારકો લોનમાં ડિફોલ્ટ થતા નથી.
પ્રતિકાત્મક તસવીર
1/6

Pre-Approved Loan Tips: જ્યારે બેંકો ગ્રાહકનો જાતે સંપર્ક કરીને લોન ઓફર કરે છે, ત્યારે આવી લોનને પૂર્વ-મંજૂર લોન કહેવામાં આવે છે. તમે પણ આવી લોન ઑફર ઘણી વખત જોઈ હશે. (PC: Freepik)
2/6

આવી સ્થિતિમાં, તમારા મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે શું આવી લોન ઓફર ગ્રાહકોએ સ્વીકારવી જોઈએ કે નહીં. આ સાથે, તે રેગ્યુલર લોનથી કેવી રીતે અલગ છે. ચાલો આ વિશે જાણીએ.(PC: Freepik)
Published at : 10 Feb 2023 06:31 AM (IST)
આગળ જુઓ





















