શોધખોળ કરો

આ બેન્ક Saving Account પર FDથી વધુ આપી રહ્યું છે વ્યાજ, અહી જાણો કેટલું મળે છે રિટર્ન?

ફુગાવાના કારણે મે 2022 થી અત્યાર સુધીમાં ભારતીય રિઝર્વ બેન્કે તેના વ્યાજ દરોમાં ઘણી વખત વધારો કર્યો છે. આવી સ્થિતિમાં બેન્ક FD અને સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરમાં જબરદસ્ત વધારો થયો છે.

પ્રતિકાત્મક તસવીર

1/8

2/8
સામાન્ય રીતે સેવિંગ એકાઉન્ટમાં સૌથી નીચો વ્યાજ દર ઓફર કરવામાં આવે છે પરંતુ ઘણી નાની ફાઇનાન્સ બેન્કો છે જે ગ્રાહકોને 7 ટકા સુધી વ્યાજ દર ઓફર કરે છે.

3/8
આજે અમે તમને એવી પાંચ નાની ફાયનાન્સ બેન્કો  વિશે જણાવી રહ્યા છીએ જેમાં ગ્રાહકોને તેમના બચત ખાતા પર 7 થી 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.

4/8
જન સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતા પર ગ્રાહકોને 3.50 ટકાથી 7.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. બેન્ક 10 કરોડથી 50 કરોડ રૂપિયાની ડિપોઝીટ પર સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.

5/8
યુનિટી સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતા પર 6 થી 7 ટકા વ્યાજ દર ઓફર કરે છે. બેન્ક 1 લાખ રૂપિયાની ડિપોઝીટ પર 6 ટકા અને 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝીટ પર 7 ટકા વ્યાજ ચૂકવે છે.

6/8
ઇક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેન્ક તેના ગ્રાહકોને 1 લાખ રૂપિયાના બેલેન્સ પર 3.50 ટકા,  1 થી 5 લાખ રૂપિયાના બેલેન્સ પર 5.25 ટકા,  5 લાખથી 5 કરોડ રૂપિયાની બેલેન્સ પર 7 ટકા અને 5 કરોડથી વધુના બેલેન્સ પર 7.50 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.

7/8
સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેન્ક ગ્રાહકોને બચત ખાતા પર 3.75 ટકાથી 7 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.

8/8
ઉજ્જિવન સ્મોલ ફાયનાન્સ બેન્ક તેના ગ્રાહકોને બચત ખાતા પર 3.50 ટકા થી 7.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget