શોધખોળ કરો

મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ પહેલા આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી

પ્રતિકાત્મક તસવીર

1/6
SIP લોકોને તેમના રોકાણનું યોગ્ય આયોજન કરવામાં મદદ કરે છે. જ્યારે તેના ઘણા ફાયદા છે, તો તેના કેટલાક ગેરફાયદા પણ છે.  દરેક વ્યક્તિએ SIP કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌ પ્રથમ  નાણાકીય લક્ષ્યો નક્કી કરો.

2/6
આ માત્ર SIP જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના રોકાણનું પ્રથમ પગલું છે. તમારો ધ્યેય લાંબા ગાળાનો છે કે ટૂંકા ગાળાનો છે તે નક્કી કરવાથી રોકાણના માધ્યમો પસંદ કરવાનું સરળ બનશે. SIP  પહેલા તમારે જોખમ લેવાની તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરવું જોઈએ. તમે ઘણી SIP માં ઊંચું વળતર મેળવી શકો છો, પરંતુ ત્યાં જોખમ પણ વધારે છે. ઓછા જોખમવાળી યોજનાઓમાં વળતર પણ ઓછું મળે છે.

3/6
SIP પોર્ટફોલિયો ડાયવર્સ હોવો જોઈએ. ડાયવર્સ પોર્ટફોલિયો જોખમ અને વળતરને સંતુલિત કરવામાં મદદ કરશે. SIPમાં નાણાંનું રોકાણ કરતા પહેલા, યોજનાનું સંપૂર્ણ સંશોધન કરો. સ્કીમની તપાસ કરવી જેટલી મહત્વપૂર્ણ છે, તેટલું જ ફંડ હાઉસ તપાસવું પણ મહત્વપૂર્ણ છે.  રોકાણની યાત્રામાં સૌથી મહત્વની વસ્તુ શિસ્ત છે. SIP ત્યારે જ અસરકારક છે જ્યારે તમે સંપૂર્ણ શિસ્ત સાથે નિયમિતપણે રોકાણ કરો.

4/6
મ્યુચ્યુઅલ ફંડમાં SIP રોકાણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. આ માધ્યમથી લાંબા સમયમાં તમે બજારનાં તમામ ઉતાર-ચઢાવનો ફાયદો ઊઠાવી શકો છો અને સારું રિટર્ન પણ મેળવી શકો છો. કેટલાક રોકાણકારો મ્યૂચ્યૂઅલ ફંડમાં રોકાણ દરમિયાન કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે સારું રિટર્ન નથી મેળવી શકતાં.

5/6
રિસર્ચ કર્યા વગર રોકાણ કરે છે તો SIPથી પણ નુક્સાન થઈ શકે છે. કોઈપણ ફંડમાં રોકાણ કરતાં સમયે હંમેશા તેનું પાછળનાં વર્ષોમાં પ્રદર્શન, આઉટલુક અને એક્સપેન્સ રેશિયો વગેરે તપાસવું જોઈએ.

6/6
Disclaimer: (અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને અહીં પૈસા રોકાણ કરવાની સલાહ આપતું નથી.)

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget