શોધખોળ કરો

CEO : ભારતમાં આ IT CEOની એક વર્ષની કમાણી સાંભળી આંખે અંધારા આવી જશે

Highest Paid it Ceos : આઈટી કંપનીના સીઈઓ બનવાનું ઘણા લોકોનું સપનું હોય છે. કારણ કે તેમાં મસમોટી સેલેરી આપવામાં આવતી હોય છે. તો આજે અમે તમને ભારતના ટોચના IT CEOની એક વર્ષની કમાણી વિષે જણાવીશું.

પ્રતિકાત્મક તસવીર

1/5
સી વિજયકુમાર, એચસીએલ ટેક્નોલોજીસ : સી વિજયકુમાર, એચસીએલ ટેક્નોલોજીસના સીઈઓ છે જે સૌથી વધુ પગાર મેળવનારા લોકોમાંના એક છે. એચસીએલના વાર્ષિક અહેવાલ મુજબ, 12.5 મિલિયન ડોલર એટલે કે રૂ. 103 કરોડથી વધુનું બે વર્ષનું લાંબા ગાળાનું પ્રોત્સાહન પ્રાપ્ત કર્યા બાદ તેમનો પગાર રૂ. 130 કરોડની આસપાસ પહોંચી ગયો છે.

2/5
થિયરી ડેલાપોર્ટે, વિપ્રો: સૌથી વધુ પગાર મેળવનારાઓની આ યાદીમાં વિપ્રોના સીઈઓ થિએરી ડેલાપોર્ટે પણ સામેલ છે. ગયા વર્ષ સુધી તેના વાર્ષિક પેકેજની વાત કરીએ તો તે 79.8 કરોડ રૂપિયા હતું. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે તેમાં 20% વધુ વધારો થયો છે.

3/5
સલિલ પારેખ, ઈન્ફોસીસઃ  ઈન્ફોસીસના સલિલ પારેખ સૌથી વધુ પગાર મેળવનારની યાદીમાં ત્રીજા સ્થાને છે. આવું એટલા માટે થયું કારણ કે તાજેતરમાં જ તેમના પગારમાં 43 ટકાનો વધારો થયો છે અને હવે તે વાર્ષિક 71 કરોડ રૂપિયા થઈ ગયો છે.

4/5
સીપી ગુરનાની, ટેક મહિન્દ્રાઃ ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાની 2012થી કંપનીના ટોચના પદ પર છે. સીપી ગુરનાનીના પગારની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2022 માં જ્યારે તેમનો પગાર 189 ટકા વધ્યો હતો. ત્યારબાદ તે વાર્ષિક 63.4 કરોડ રૂપિયા થઈ ગયો હતો.

5/5
રાજેશ ગોપીનાથન, TCS: TCS CEO રાજેશ ગોપીનાથનના પગાર વિશે વાત કરીએ તો, તેઓ નાણાકીય વર્ષ 2022 માં રૂ. 25.77 કરોડના પેકેજ સાથે પાંચમા સ્થાને છે, જે ગત વર્ષ કરતાં 27 ટકા વધુ છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget