શોધખોળ કરો
Free Aadhaar update: આજે જ અપડેટ કરી લો તમારુ આધારકાર્ડ, આ તારીખે સમાપ્ત થઈ જશે ડેડલાઈન
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) લાંબા સમયથી 10 વર્ષથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Aadhaar Card Update: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) લાંબા સમયથી 10 વર્ષથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપી રહી છે. આધાર કાર્ડ આજકાલ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે.
2/8

સરકારી યોજનાઓનો લાભ મેળવવા સહિત અન્ય તમામ કાર્યો માટે આધાર જરૂરી છે. જો તમારુ આધારકાર્ડ પણ જૂનુ છે તો તમે તેને અપડેટ કરી શકો છો.
Published at : 07 Jun 2024 05:29 PM (IST)
આગળ જુઓ





















