શોધખોળ કરો
US Visa Hike: હવે અમેરિકામાં અભ્યાસ કે મુસાફરી કરવી વધુ મોંઘી થશે, વિઝા ચાર્જમાં થયો વધારો
US Visa Charge Hike જો તમે અમેરિકામાં અભ્યાસ કરવા અથવા મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમારે 30 મે પછી વધુ ચાર્જ ચૂકવવા પડશે, કારણ કે વિઝા ચાર્જ વધી રહ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

યુએસ ટુરિસ્ટ, બિઝનેસ (B1/B2) તેમજ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરીઓ માટે વિઝા ફીમાં 30 મે, 2023થી વધારો કરવામાં આવશે.
2/6

અમુક નોન-ઇમિગ્રન્ટ વિઝા એપ્લિકેશન (NIV) પ્રોસેસિંગ ફી, બિઝનેસ અથવા ટુરિઝમ (B1/B2) માટે વિઝિટર વિઝા માટેની ફી $160 થી વધીને $185 થશે.
Published at : 10 Apr 2023 06:18 AM (IST)
આગળ જુઓ





















