શોધખોળ કરો

Government Scheme: ગર્ભવતી મહિલાઓને મળે છે 6 હજાર રૂપિયા, કરવાનું હોય છે આ કામ

PM Matru Vandana Yojana: માતૃત્વ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે. ચાણો જાણીએ મહિલાઓ કેવી રીતે યોજના માટે એપ્લાય કરી શકે છે અને શું છે તેની પ્રક્રિયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર મહિલા સશક્તિકરણને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. તેથી જ સરકાર દ્વારા ખાસ કરીને મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે.

1/7
સરકાર દ્વારા 2017 થી સગર્ભા મહિલાઓને લાભ આપવા માટે પ્રધાનમંત્રી માતૃત્વ વદન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ચાલો જાણીએ કે મહિલાઓ આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

2/7
ભારત સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ, ભારત સરકાર દ્વારા પ્રથમ બાળક માટે 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. બીજા બાળક માટે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

3/7
પ્રથમ બાળક માટે, પૈસા બે હપ્તામાં આપવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તામાં 3000 રૂપિયા અને બીજા હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે બીજું બાળક છોકરી હોય તો 6000 રૂપિયા એક હપ્તામાં આપવામાં આવે છે.

4/7
આ યોજના હેઠળ એવી મહિલાઓને લાભ આપવામાં આવે છે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખથી ઓછી છે અથવા જેઓ BPL કાર્ડ ધારક છે અથવા તે મહિલાઓ જે અનુસૂચિત જાતિ અને જનજાતિની છે.

5/7
ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ. કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી મહિલા ખેડૂતો. મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓને પણ આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. યોજના સંબંધિત અન્ય માહિતી માટે, તમે https://wcd.delhi.gov.in/wcd/pradhan-mantri-matru-vandana-yojana-pmmvy ની મુલાકાત લઈ શકો છો.

6/7
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના માટે અરજી કરવા માટે, સગર્ભા સ્ત્રીઓએ આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડશે. આ પછી, યોજના માટેનું ફોર્મ ભરવું પડશે અને સાચી માહિતી અને સંબંધિત દસ્તાવેજો સાથે સબમિટ કરવું પડશે.

7/7
આ યોજના માટેનું ફોર્મ આ વેબસાઇટ http://wcd.nic.in પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. આ ફોર્મ પણ ભરીને દસ્તાવેજો સાથે આંગણવાડી કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા

આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં

Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા

રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાબુઓને બૂચ વાગવાનું નક્કી?Hun To Bolish | હું તો બોલીશ | જાતિ આધારિત જનગણનાથી જીત કોની?Gujarat Congress | ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ! | ક્યા MLAનું નામ આવ્યું ચર્ચામાં ?Khambhat Car Flooded | ખંભાતમાં રસ્તા નદીમાં ફેરવાયા, રમકડાની જેમ તણાઇ ગઈ કાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
છેલ્લા 5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ છોડી દીધી ભારતની નાગરિકતા, જાણો કેમ વધી રહ્યો છે વિદેશમાં વસવાનો ટ્રેન્ડ

MP Crime: 'રાત્રે ઘરે કેમ નથી આવ્યા?' પત્નીના પ્રશ્નથી નારાજ પતિ બન્યો હૈવાન, દીવાસળી ફેંકીને લગાવી આગ

PM Modi Ukraine Visit: 'જ્યાં સુધી પીએમ મોદી યુક્રેનમાં છે, ત્યાં સુધી કોઈ હુમલો નહીં થાય', રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મોટી જાહેરાત

મેઘરજમાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર, દુકાનોમાં પાણી આવી જતા વેપારીઓને નુકસાન

Embed widget