શોધખોળ કરો
Dubai Gold Price : દુબઇમાં આટલું સસ્તુ કેમ મળે છે સોનુ, જાણો કારણ
દુબઈમાં સોનું સસ્તું હોવાના કારણે લોકો અવારનવાર દુબઈથી ભારત આવતા તેમના સંબંધીઓ પાસેથી સોનું મંગાવે છે પરંતુ તેમ છતાં તેને સસ્તુ નથી પડતું કેવી રીતે જાણીએ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

દુબઈમાં સોનું સસ્તું હોવાના કારણે લોકો અવારનવાર દુબઈથી ભારત આવતા તેમના સંબંધીઓ પાસેથી સોનું મંગાવે છે પરંતુ તેમ છતાં તેને સસ્તુ નથી પડતું કેવી રીતે જાણીએ
2/7

ભારતમાં સોનાની કિંમત એટલી વધી ગઈ છે કે, તેને સામાન્ય રીતે દરેક વ્યક્તિ ખરીદવાની હિંમત નથી કરતી
Published at : 18 Feb 2024 08:40 AM (IST)
આગળ જુઓ