શોધખોળ કરો
બીપિન રાવતના અંતિમ સંસ્કાર પહેલા બંને પુત્રીઓ અંતિમવાર પિતા-માતને નિહાળવા પહોંચી, આંસુ ભીની આંખે આપી વિદાય, જુઓ ભાવુક કરી દેતી તસવીરો
6
1/5

બુધવારે હેલિકોપ્ટર ક્રેશ થતાં તમિલનાડુના કુનુરમાં જનરલ બીપીન રાવત અને તેમની પત્ની મધુલિકાનું નિધન થઇ ગયું, આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે
2/5

માતા અને પિતા બંનેને એકસાથે ગુમાવનાર બિપીન રાવતની પુત્રી કૃતિકા અને તારીની અગ્નિસંસ્કાર પહેલા પિતાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે પહોંચી હતી અને અશ્રુભીની આંખે પુત્રી અને પૌત્રએ અંતિમ વિદાય આપી હતી.
Published at : 10 Dec 2021 03:22 PM (IST)
આગળ જુઓ





















