શોધખોળ કરો
Gujarat Rains: નવસારીમાં સતત સાતમાં દિવસે વરસાદ, જનજીવન થયું પ્રભાવિત, જુઓ તસવીરો
Gujarat Monsoon: હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારીમાં વરસાદ
1/10

સતત સાતમા દિવસે નવસારીમાં વરસાદી માહોલ છે. નવસારી, ચીખલી, ગણદેવીમાં વરસાદ પડી રહ્યો છે.
2/10

નવસારી શહેરમાં સતત પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.
Published at : 19 Sep 2022 12:11 PM (IST)
આગળ જુઓ





















