શોધખોળ કરો
ગુજરાતમાં RED ALERT! આગામી 48 કલાક 5 જિલ્લાઓ પર મોટી ઘાત, ભારેથી અતિભારે વરસાદની વચ્ચે પૂરનું જોખમ
Gujarat Rain Alert: ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી; કચ્છ, સૌરાષ્ટ્ર, ભરૂચ સહિત 6 જિલ્લામાં પણ 'ઓરેન્જ એલર્ટ' જાહેર.
Gujarat Rain Forecast: ગુજરાત માં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે રાજ્યના 5 જિલ્લાઓ – સુરત, વલસાડ, નવસારી, તાપી અને દ્વારકા – માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
1/5

આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ હવામાન સમાચાર રાજ્યભરના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
2/5

આ 48 કલાક રેડ એલર્ટ હેઠળના ઉપરોક્ત જિલ્લાઓમાં આ અઠવાડિયાના અંત સુધીમાં લગભગ 200 થી 300 મીમી સુધીનો ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.
Published at : 05 Jul 2025 04:12 PM (IST)
આગળ જુઓ





















