શોધખોળ કરો

Gujarat Heatwave: રાજ્યમાં ત્રણ દિવસ કાળજાળ ગરમીની આગાહી, કચ્છમાં સિવિયર હીટવેવનું એલર્ટ

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે કાળઝાળ ગરમીને લઈ આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આકરો તાપ સહન કરવો પડશે.  કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભૂજમાં તાપમાન 45 ડિગ્રીને પાર થયું છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હીટવેવનું  ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

2/6
બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ કાળજાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.  અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ છે.

3/6
હવામાન વિભાગે કહ્યું કે,  પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતાં તાપમાનમાં ઘટાડો થશે.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્રણ દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ  સર્જાશે જેથી તાપમાન ઘટશે.

4/6
ગુજરાત અત્યારે આકરા તાપનો સામનો કરી રહ્યું છે, એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આકરા તાપની આગાહી કરી છે.

5/6
રાજ્યમાં પ્રચંડ ગરમીમાં સોમવારે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે, 44.2 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે, જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરોમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર રહ્યો હતો.

6/6
લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે પણ કચ્છમાં આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું-  આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર,  વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Embed widget