શોધખોળ કરો

Gujarat Rain: આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

Gujarat Rain: આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી, જ્યાં ક્યાં-ક્યાં પડશે

આગામી સાત દિવસ વરસાદની આગાહી

1/7
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી લઈ મધ્યમ વરસાદ રહેશે.  આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે હળવાથી મધ્યમ તેમજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

2/7
આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

3/7
22 જૂન રવિવારે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહે છે. બનાસકાંઠા, સાબરકાંઠા,. મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે.

4/7
23 જૂન સોમવારના દિવસે પણ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થશે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

5/7
24 જૂન મંગળવારના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

6/7
25 જૂન બુધવારના દિવસે રાજ્યના અમૂક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.

7/7
આવતીકાલે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહે છે. અદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે

સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ

8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

Embed widget