શોધખોળ કરો

Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ગાજવીજ આંધી તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

2/6
રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ દરમિયાન  30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

3/6
રાજ્યમાં એક સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન ,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વરસાદી ટ્રફ સક્રિય હોવાના કારણે હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.

4/6
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મેહસાણા, દ્વારકા, રાજકોટ,જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

5/6
આવતીકાલે 3 એપ્રિલે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ,દ્વારકા,પોરબંદર,જૂનાગઢ ,ગીર સોમનાથ,આમરેલી,જામનગર,દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

6/6
સાયક્લોનિક સર્ક્યુલેશન ,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે  અમદાવાદ શહેરમાં  વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે.  આગામી બે દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ,  શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ  મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Embed widget