શોધખોળ કરો
Advertisement
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Heavy rains in Bhavnagar district: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદી માહોલ આજે દિવસ દરમિયાન પણ યથાવત રહ્યો હતો.
Bhavnagar rain updates: ઘોઘા તાલુકામાં માત્ર 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. શિહોર, વલ્લભીપુર, તળાજા અને ઉમરાળા તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 26 Sep 2024 07:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement