શોધખોળ કરો

કાલે રાજ્યના 25 જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો વેધર અપડેટ

Gujarat Rain Alert: હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આવતીકાલે, 18 ઓગસ્ટે વરસાદની આગાહી કરી છે.

Tomorrow Rain Alert: પોરબંદર, જૂનાગઢ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1/5
Gujarat Rain: જ્યારે અન્ય ઘણા વિસ્તારો, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે, ત્યાં યલો એલર્ટ જારી કરાયું છે.

2/5
19 ઓગસ્ટના રોજ, વરસાદનું જોર વધવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3/5
આ ઉપરાંત, 29 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

4/5
20 ઓગસ્ટના દિવસે, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં રેડ એલર્ટની શક્યતા છે. તે જ સમયે, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5/5
આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. 22-23 ઓગસ્ટ દરમિયાન, 11 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

દૂષિત પાણીએ અમારા ગામમાં  21 લોકોનો લીધો જીવ,  100થી વધુ લોકોને  કેન્સર, કોઇ નથી સાંભળતું:  ગ્રામજનની વ્યથા

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

Embed widget