શોધખોળ કરો
Lumpy Virus: ગુજરાતમાં પશુઓમાં હાહાકાર મચાવી રહ્યો છે આ વાયરસ, પશુપાલકોમાં ફફડાટ
સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી 144 પશુઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે
રસીકરણ
1/5

ગુજરાતમાં દૂધાળા પશુઓમાં લમ્પી વાયરસના પ્રકોપથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ ફેલાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 150થી વધુ પશુઓના આ વાયરસથી મોત થયા છે.
2/5

લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે રાજ્યભરમાં હાલ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે.
Published at : 23 Jul 2022 11:42 AM (IST)
આગળ જુઓ




















