શોધખોળ કરો
Navratri 2022: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અને પંજાબ સીએમ ભગવંત માને કર્યા ગરબા, જુઓ તસવીરો
Navratri 2022: રાજ્યમાં નવરાત્રીનો રંગ જામી રહ્યો છે. આમ આદમીની સાથે રાજકીય નેતાઓ પણ ગરબાના રંગે રંગાઈ રહ્યા છે. (તસવીર સૌજન્યઃ આપ ગુજરાત ટ્વીટર)
રાઘવ ચઢ્ઢા
1/8

છઠ્ઠા નોરતાએ વડોદરા ખાતે રાજ્યસભા સાંસદ તથા 'આપ' ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ગરબા રમવાનો લ્હાવો લીધો. (તસવીર સૌજન્યઃ @AAPGujarat)
2/8

રાઘવ ચઢ્ઢાને ગરબે રમતાં જોવા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ખેલૈયા પણ જોડાયા હતા. (તસવીર સૌજન્યઃ @AAPGujarat)
Published at : 02 Oct 2022 09:21 AM (IST)
આગળ જુઓ





















