શોધખોળ કરો
Wilson Hill: ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું ગુજરાતનું આ હિલ સ્ટેશન, નયનરમ્ય નજારો જોઈ તમે મનાલી ભૂલી જશો
Wilson Hill: એક તરફ વરસાદ તો બીજી તરફ રજાનો માહોલ લોકોને ચોક્કસ ફરવાનું મન થાય અને તે માટે વન ડે બજેટ ડેસ્ટિનેશન માટે હવે ધરમપુરનો વિલસન હિલ ખૂબ જ હોટ ફેવરેટ થવા લાગ્યું છે.
વિલ્સન હિલ
1/7

Wilson Hill: એક તરફ વરસાદ તો બીજી તરફ રજાનો માહોલ લોકોને ચોક્કસ ફરવાનું મન થાય અને તે માટે વન ડે બજેટ ડેસ્ટિનેશન માટે હવે ધરમપુરનો વિલસન હિલ ખૂબ જ હોટ ફેવરેટ થવા લાગ્યું છે.
2/7

રજાનું હોય તો પરિવાર સાથે લોકો બજેટ ડેસ્ટિનેશન પર ફરવા જવાનું વિચારતા હોય છે ત્યારે જ્યાં કુદરતના કહી શકાય કે સો ટકાના આશીર્વાદ છે અને જંગલોથી આચ્છાદિત અને ડુંગરોની ટોચ માળા પર આવેલું વિલ્સન હિલ હવે લોકો માટે હોટ ફેવરેટ થવા માંડ્યું છે.
Published at : 29 Jul 2023 05:37 PM (IST)
આગળ જુઓ