શોધખોળ કરો
Health: પાઇલ્સની સમસ્યાથી પરેશાન છો? આ 5 ફળોનું સેવન રામબાણ ઇલાજ
Piles Home Remedies : જો આપ પાઈલ્સ ની સમસ્યાથી પરેશાન છો તો આપે આપના આહારમાં સુધારો કરવો જોઈએ. જો આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવામાં આવે તો તે પાઈલ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

Piles Home Remedies : જો આપ પાઈલ્સ ની સમસ્યાથી પરેશાન છો તો આપે આપના આહારમાં સુધારો કરવો જોઈએ. જો આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવામાં આવે તો તે પાઈલ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
2/7

આજે મોટી સંખ્યામાં લોકો પાઈલ્સની સમસ્યાથી પરેશાન છે. ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી તેનું સૌથી મોટું કારણ છે. આપણા દેશમાં જ પાઈલ્સનાં દર્દીઓની સંખ્યા એક કરોડની આસપાસ છે. આ બીમારીની વાત કરીએ તો તેનું સૌથી મોટું કારણ કબજિયાત છે, જેના કારણે દુનિયામાં લગભગ 15 ટકા લોકો પરેશાન છે. કબજિયાતને કારણે પાઈલ્સ, ફિશર અને ફિસ્ટુલા જેવી સમસ્યાઓ વધી રહી છે.
Published at : 24 Sep 2023 12:40 PM (IST)
આગળ જુઓ