શોધખોળ કરો
7th Pay Commission: હોળી પર સરકારી કર્મચારીઓને મળશે સારા સમાચાર, મોદી સરકાર આપશે 18 મહિનાના એરિયર્સ સાથે DA, જાણો વિગત
પ્રતિકાત્મક તસવીર
1/8

7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત (DR) લેણાં અને હાઉસિંગ રેન્ટલ એલાઉન્સ (HRA) માં વધારાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી અને હોળી પહેલા 10 માર્ચે મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની જાહેરાત થઈ શકે છે.
2/8

હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરીને સરકાર તેમને મોટી ભેટ આપી શકે છે. ડીએમાં વધારાને કારણે તેમના પગારમાં મોટો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થું ત્રણ ટકા સુધી વધી શકે છે. હાલમાં કુલ મોંઘવારી ભથ્થું 31 ટકા છે, જે વધીને 34 ટકા થઈ શકે છે. જો મોંઘવારી ભથ્થું વધારીને 34 ટકા કરવામાં આવે તો પગારમાં 20 હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે.
Published at : 15 Feb 2022 07:30 AM (IST)
આગળ જુઓ





















