કોરોનાની સંક્રમણની બીજી લહેરમાં કોરોના સંક્રમણના ગંભીર કેસન સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં કોવિડથી રિકવર થયા બાદ પણ હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી છે. એક્સપર્ટના મત મુજબ ફેફસામાં સંક્રમણ ખતમ થયા બાદ પણ તેની કેટલીક સાઇડ ઇફેક્ટ શરીરમાં વર્તાય છે.
2/5
કોવિડના દર્દીને કોવિડથી રિકવરી બાદ પણ કેટલાક કેસમાં નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં પોષ્ટિક આહાર અને પુરતી ઊંઘ લેવી અનિવાર્ય છે.
3/5
કોવિડ-19ના દર્દીની ઇમ્યુન સિસ્ટમ લો થઇ ગઇ હોય છે. ઉપરથી સ્ટીરોડ ડોઝ પણ રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. આ સ્થિતિમાં ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરતી દરેક પ્રવૃતિ કરવી જોઇએ
4/5
વિટામીન ડી માટે સવારે અડધી કલાક સવારનો કૂમળો તાપ લો. તેનાથી શરીરમાં ઉર્જાનું સંચાર થશે અને પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી પણ મળી રહેશે.
5/5
કોવિડ બાદ યોગ હળવા આસન અને પ્રાણાયામ કરવો ખૂબ જ જરૂરી છે. ફેફસાં મજબૂત કરવા યોગ, પ્રાણાયામ જેવી કસરતો કરવી જ જોઈએ. ઓમકારનું ઉચ્ચારણ, અને પ્રાણાયામ આવકાર્ય છે