શોધખોળ કરો
હવે WhatsApp પર બનશે આયુષ્માન કાર્ડ; જાણો સરકારી ઓફિસના ધક્કા વગરની સરળ પ્રોસેસ
સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ઝંઝટ ખતમ, હવે માત્ર એક મેસેજથી 24 કલાક મળશે અનેક આરોગ્ય સેવાઓનો લાભ.
સામાન્ય નાગરિકોને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની કે હેલ્પલાઇન નંબર પર કલાકો સુધી રાહ જોવાની કોઈ જ જરૂર નથી. કેન્દ્ર સરકારે નાગરિકોની સુવિધામાં મોટો વધારો કરતા એક મહત્વપૂર્ણ ડિજિટલ કદમ ઉઠાવ્યું છે.
Published at : 08 Jul 2026 04:53 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























