આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપે 67 અને કોંગ્રેસ 66 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા
2/4
ચૂંટણી પરિણામો પહેલાથી જ આમ આદમી પાર્ટીના પક્ષમાં આવી રહ્યા છે. આપનુ કાર્યાલય હાલ કાર્યકર્તાઓથી ઉભરાઇ ગયુ છે.
3/4
રૉડ શૉ કરવા માટે એક ઓપન જીપ પણ સજાવી દેવામાં આવી છે. શરૂઆમાં બીજેપીના વલઓમાં બેઠકો ઓછી હતી, પણ તેમાં ધીરે ધીરે સુધારો આવ્યો છે.
4/4
નવી દિલ્હીઃ શરૂઆતી વલણોમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી ગઇ છે. સવારથી જ આમ આદમી પાર્ટી 50 બેઠકો પર આગળ ચાલી રહી છે. બીજેપી માત્ર 17 બેઠકો પર છે, અને કોંગ્રેસનુ હજુ સુધી ખાતુ પણ નથી ખુલી શક્યુ. આ વલણો પરથી સ્પષ્ટ થાય છે કે, દિલ્હીમાં સતત ત્રીજીવાર અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની રહ્યાં છે. જીત બાદ સેલિબ્રેશનની પણ તૈયારીઓ થઇ ચૂકી છે.