શોધખોળ કરો

Special Session: માર્શલના માથા પર પાઘડી, સિક્યોરિટી ગાર્ડ અને ડ્રાઇવરનો લૂક એકદમ ખાસ, નવા સંસદના ડ્રેસ કોડની તસવીરો વાયરલ

નવા સંસદ ભવનમાં 18 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિશેષ સત્રમાં અધિકારીઓ, સુરક્ષા ગાર્ડ, ડ્રાઇવરો સહિત સમગ્ર સ્ટાફ માટે ખાસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. કોણ શું પહેરશે તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

ફોટોઃ ટ્વિટર

1/11

2/11
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પાંચ દિવસીય વિશેષ સત્ર દરમિયાન, લાઇટ બ્રાઉન કલરના પેન્ટની સાથે પ્રિન્ટેડ શર્ટ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ક્રિમ કલરના શર્ટ પર કમળનું ફૂલ છે. અધિકારીઓ ઉપર કેસરી રંગનું કટ સ્લીવ જેકેટ પહેરશે. તેની સાથે બ્લેક શૂઝ હશે.

3/11
શિયાળા માટે અધિકારીઓનો ડ્રેસ કોડ એક જ રહેશે, માત્ર જેકેટની ડિઝાઈન કરવામાં આવી છે તેમાં કટ સ્લીવ્સને બદલે ફુલ સ્લીવ્સ હશે. બ્લેક શૂઝ પણ હશે.

4/11
મહિલા અધિકારીઓ ઓરેન્જ કલરની સાડીમાં જોવા મળશે. પ્લેન ઓરેન્જ સાડી પર લીલા અને સોનેરી કલરની બોર્ડર છે અને બંધ ગળાના બ્લાઉઝને ડિઝાઇન કરવામાં આવ્યું છે

5/11
શિયાળા માટેનો આખો ડ્રેસ કોડ એક જ રહેશે, માત્ર ઉપર ગોલ્ડન કલરનું ફુલ સ્લીવ જેકેટ હશે. જેકેટ પર કેટલીક ડિઝાઇન બનાવવામાં આવી છે જ્યારે બાકીના જેકેટ બંધ ગળાના હશે.

6/11
મેલ ચેમ્બર એટેન્ડન્ટના યુનિફોર્મનો રંગ ડાર્ક બ્રાઉન રાખવામાં આવ્યો છે. ફુલ સ્લીવ્ઝ અને ક્લોઝ નેક જેકેટ સાથે પેન્ટ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેકેટ અને પેન્ટ બંને ડાર્ક બ્રાઉન કલરના છે. સ્લીવ્ઝ અને ખિસ્સા પર કેટલીક ડિઝાઇન છે. કાળા શૂઝ પણ છે. જ્યારે મહિલા ચેમ્બર એટેન્ડન્ટ ક્રીમ અને રેડ કલરની સાડીમાં જોવા મળશે. સાડી પર લાલ રંગની બોર્ડર છે. બોર્ડર અને પલ્લુ પર ક્રીમ રંગના ડોટ પણ ડિઝાઇન કરાયા છે.  આ સિવાય લાલ રંગનું બંધ ગળાનું જેકેટ હશે.

7/11
સંસદની બહાર તૈનાત સુરક્ષાકર્મીઓનો યુનિફોર્મ લીલો અને સફેદ હશે. યુનિફોર્મ મિલિટરી ડ્રેસ જેવો જ દેખાય છે. પુરૂષ અને મહિલા સુરક્ષા ગાર્ડ બંનેનો યુનિફોર્મ સમાન છે. યુનિફોર્મમાં બ્લેક બેલ્ટ અને શૂઝ પણ સામેલ છે.

8/11
ઉનાળા માટે ડ્રાઇવરો માટે ગ્રે રંગનો ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં હાફ શર્ટ અને પેન્ટનો સમાવેશ થાય છે. કાળા રંગના શૂઝ પણ હશે.

9/11
શિયાળા માટે ફુલ સ્લીવ અને પેન્ટ સાથે બ્લેક કલરના શૂઝ રહેશે.

10/11
સંસદમાં માર્શલ માટે સફેદ કુર્તા-પાયજામા સાથેનું જેકેટ હશે. બ્રાઉન રંગના શૂઝ અને માથા પર ક્રીમ અને સોનેરી રંગની પાઘડી હશે.

11/11
તમામ તસવીરો ટ્વિટર પરથી લેવામાં આવી છે.
તમામ તસવીરો ટ્વિટર પરથી લેવામાં આવી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live:  હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live:  હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
PM Modi Lok Sabha Speech Live: હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?

Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી

6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી

Embed widget