શોધખોળ કરો

Weight Loss:ચોમાસામાં ડાયટમાં માત્ર આટલો ફેરફાર કરીને સરળતાથી ઘટાડો વજન

પ્રતીકાત્મક તસવીર

1/6
ચોમાસામાં તળેલી સ્પાઇસી ચીજો ખાવાની ખૂબ જ ઇચ્છા થાય છે. આ સ્થિતિમાં વજન  વધી જાય છે. ચોમાસાની સિઝનમાં મોટાબિલિઝમ પણ સ્લો થઇ જાય છે. આ સ્થિતિમાં જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ડાયટમાં મહત્વના 5 ફેરફાર કરવાની જરૂર છે.

2/6
જો આપને ખાવામાં ક્રેવિંગ વધુ થતું હોય તો આપ નાના-નાના મીલ પ્લાન કરવા જોઇએ. જેથી આપની ક્રેવિંગ પણ ખતમ થઇ જશે અને વજન પણ નિયંત્રિત રહેશે. ચોમાસામાં પાચનતંત્ર મંદ પડી જાય છે જેથી હળવો અને સુપાચ્ય ખોરોક જ લેવો જોઇએ.

3/6
ચોમાસાની સિઝનમાં ગરમી અને તરસ બંને ઓછી લાગે છે. જો કે આપે પાણી ભરપૂર માત્રામાં પીવું જોઇએ. વધુ પાણી પીવાથી ટોક્સિન બહાર નીકળી જાય છે. પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે અને શરીર પણ હાઇડ્રેઇટ રહે છે.

4/6
મોનસૂનમાં ઠંડી વસ્તુ ન લેવી જોઇએ.  સૂપ પીવું જોઇએ. વેજિટેબલ સૂપ બેસ્ટ ઓપ્શન છે. તેનાથી દરેક પોષક તત્વ પણ મળી રહે છે અને વજન પણ નથી વધતું. વેજિટેબલ સૂપમાં વધુ મસાલા ન ઉમેરતાં વધુ હેલ્ઘી વેજિટેબલ ઉમેરવા જોઇએ.

5/6
વજન ઉતારવા માટે અને હેલ્ધી રહેવા માટે એન્ટી ઓક્સિડન્ટ ફૂડને ડાયટમાં સામેલ કરો. તેનાથી ઇમ્યૂનિટી વધવાની સાથે ઇન્ફેકશનથી બચાવે છે. મોનસૂનમાં આપ જાંબુ, ચીકું, એપલ, નાસપતિ, લીચી જેવા ફળો લઇ શકો છો.

6/6
મોનસૂનની સિઝનમાં ઘરની બાલ્કનીમાં ઉભા-ઉભા ચાય પીવાની ઓર મજા આવે છે. તો આ સિઝનમાં આદુવાળી ચાય પીવો. આદુ સ્વાસ્થ્ય માટે હિતકારી હોવાની સાથે વજન ઉતારવામાં પણ કારગર છે. ચામાં ખાંડનો ઉપયોગ શકય તેટલો ઓછો કરવો જોઇએ. જો દિવસ એકથી વધુ વખત ચાય પીવાની આદત હોય તો  એક કપ ચાયમાં અડધી ચમચી ખાંડનો ઉપયોગ કરવો જોઇએ.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget