શોધખોળ કરો

કાળઝાળ ગરમીને જોતા સરકારે જાહેર કરી હીટવેવ એડવાઈઝરી, બહાર જતી વખતે ન કરતાં આ ભૂલો

Heat Wave Advisory: હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જો તમે કાળઝાળ ગરમીમાં બહાર જાવ છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે.

હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. કાળઝાળ ગરમી અને હિટ વેવનો ભય છે. આ દરમિયાન સરકારે એડવાઈઝરી જારી કરી છે.

1/5
જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે તમારી સાથે એક બોટલમાં પાણી રાખો. જેથી શરીરમાં પાણીની કમી ન થાય. બહાર જતા પહેલા પુષ્કળ પાણી પીવો.

2/5
શરીરમાં ડીહાઈડ્રેશન ન થાય તે માટે રોજ લીંબુ પાણી, છાશ, લસ્સી, ફળોના રસમાં મીઠું ભેળવીને ORS પીવો.

3/5
તરબૂચ, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી જેવા મોસમી ફળો અવશ્ય ખાવા. ફળોની સાથે શાકભાજીનો પણ આહારમાં સમાવેશ કરો. જેના કારણે શરીરમાં પાણીની કમી નહીં રહે.

4/5
શરીરની વધતી ગરમીથી બચવા માટે, સુતરાઉ કપડાં પહેરો અને તડકામાં જતા પહેલા તમારી સાથે છત્રી, ટોપી અને ટુવાલ રાખો. સાથે સાથે ટોપી રાખવાની ખાતરી કરો.

5/5
હવાની અવરજવરવાળી અને ઠંડી જગ્યાએ બેસો જેથી શરીર ઠંડુ રહે. તડકામાં બહાર જતા પહેલા પોતાને મોઇશ્ચરાઇઝ કરો.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું,  સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર

Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Embed widget