શોધખોળ કરો
કોરોના સામે લડવા સરકારે દેશમાં અત્યાર સુધી કેટલા કરોડ લોકોને આપી રસી, સરકારે જાહેર કર્યો આંકડો, જુઓ......
Corona_Vaccination
1/7

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. દેશ અને દુનિયાના એક્સપર્ટ્સ કહી રહ્યાં છે, આ બીજી લહેર બાદ કોરોની ત્રીજી લહેર પણ આવશે, આ લહેરો સામે કોરોના હરાવવા એકમાત્ર ઉપાય વેક્સિન જ છે. કોરોના સામે લડવુ હોય તો દેશમાં જલ્દીમાં જલ્દી વેક્સિનેશન કામ પુરુ કરવાની કોશિશ કરવી જોઇએ. હવે બધાની વચ્ચે સવાલ થાય છે કે આવડા મોટા ભારત દેશમાં અત્યાર સુધી કેટલા લોકોને રસી અપાઇ હશે. આ અંગે હવે સરકારે ખુલાસો કર્યો છે.
2/7

દેશમાં સોમવારે કૉવિડ-19ની રસીના 14,79,592 ડૉઝ આપવામાં આવ્યા, જેની સાથે અત્યાર સુધી આ રસી લેનારા લોકોની સંખ્યા 18.44 કરોડને પાર પહોંચી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.
Published at : 18 May 2021 04:23 PM (IST)
આગળ જુઓ





















