શોધખોળ કરો
INS વિક્રાંત પર મિગ-29Kનું પ્રથમ નાઈટ લેંડિંગ, નેવીએ ગણાવી ઐતિહાસિક સિદ્ધી
MiG-29K Maiden Night Landing: ભારતીય નૌકાદળે ભારતના સ્વદેશી INS વિક્રાંત યુદ્ધ જહાજ પર મિગ-29Kનું સફળ નાઇટ લેન્ડિંગ કરી વધુ એક રેકોર્ડ બનાવ્યો. નેવીએ તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે.
INS વિક્રાંત યુદ્ધ જહાજ પર મિગ-29Kનું સફળ નાઇટ લેન્ડિંગ
1/6

નેવીએ કહ્યું કે આ પડકારજનક 'નાઈટ લેન્ડિંગ' ટેસ્ટ દ્વારા INS વિક્રાંતના ક્રૂ અને નૌકાદળના પાયલોટની નિશ્ચય, કૌશલ્ય અને વ્યાવસાયિકતા પ્રદર્શિત થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ બુધવારે રાત્રે હાંસલ કરવામાં આવી હતી જ્યારે જહાજ અરબી સમુદ્રમાં હતું.
2/6

ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યું કે, INS વિક્રાંત પર મિગ-29 કે. ભારતીય નેવીએ રાત્રે પ્રથમ લેન્ડિંગ કરીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નૌકાદળ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે તેનો આ સંકેત છે.
Published at : 26 May 2023 09:50 AM (IST)
આગળ જુઓ





















