શોધખોળ કરો
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જુઓ તસવીરો
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે
1/9

યોગી આદિત્યનાથ 25 માર્ચે લખનૌના અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં લાખો લોકોની સામે યુપીના સીએમ તરીકે શપથ લેશે. યોગી સતત બીજી વખત યુપીના સીએમ બનવા જઈ રહ્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
2/9

શપથ લેતા પહેલા યોગી આદિત્યનાથે આજે દિલ્હી પહોંચીને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં સરકારની રચના અંગે ચર્ચા કરી હતી.
Published at : 24 Mar 2022 06:32 AM (IST)
આગળ જુઓ




















