શોધખોળ કરો
India Lockdown: દેશનાં ક્યાં ક્યાં રાજ્યોમાં આજે છે લોકડાઉન ?
ફાઈલ તસવીર
1/7

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ રોજબરોજ નવી સપાટી પર પહોંચી રહ્યા છે. આજે કેટલાક રાજ્યોમાં લોકડાઉન છે.
2/7

ઉત્તરાખંડમાં આજે કોરોના કરફ્યૂ છે. કુંભમેળા બાદ અહીં કોરોના વિસ્ફોટ થયો છે.
3/7

ચંદીગઢમાં વીકેંડ લોકડાઉનના કારણે બજારો ખાલી છે. ગઈકાલે અહીંયા 431 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસની સંખ્યા 33,309 પર પહોંચી છે.
4/7

ઉત્તરપ્રદેશમાં આજે સંપૂર્ણ લોકડાઉન છે. જરૂરી સેવાઓ સિવાય બધું જ બંધ છે.
5/7

દિલ્હીમાં વીકેંડ લોકાઉન છે. આજે ઘર બહાર નીકળનારા લોકોને ચકાસણી કર્યા બાદ જ આગળ વધવા દેવામાં આવી રહ્યા છે.
6/7

રાજસ્થાનમાં પણ આજે લોકડાઉન છે અને લોકડાઉનનો ભંગ કરનારાને દંડ કરવામાં આવી રહ્યો છે.
7/7

મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન જેવા નિયંત્રણો મુકવામાં આવ્યા છે. તેમ છતાં કોરોનાના કેસ કાબુમાં આવી રહ્યા નથી. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Published at : 18 Apr 2021 10:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
દેશ
રાજકોટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
