શોધખોળ કરો
Delhi Rain And Cold: 1950 પછી દિલ્હીમાં સૌથી વધુ વરસાદ, 72 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
પ્રતિકાત્મક તસવીર
1/8

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં કુલ 88.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1950 પછી આ મહિનામાં સૌથી વધુ વરસાદ છે.
2/8

રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે "1950 2022ના સમયગાળા દરમિયાન જાન્યુઆરી મહિનામાં આ સૌથી વધુ વરસાદ છે. સતત બે વેસ્ટર્ન ડિસ્ટર્બનના પ્રભાવને કારણે દિલ્હીમાં 10 જાન્યુઆરી સુધી 63 મીમી વરસાદ નોંધાયો છે."
Published at : 24 Jan 2022 07:19 AM (IST)
આગળ જુઓ





















