શોધખોળ કરો

India Weather Update: બે દિવસ અત્યંત ભારે, ગુજરાત સહિત આ રાજ્યોમા તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Rain Forecast: દેશમાં મોનસુન મોડેથી સક્રિય થયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

India Weather Update: મોડું છતાં દેશમાં ચોમાસું સક્રિય થયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

1/5
જો કે, યુપી, બિહાર, હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદે દસ્તક આપી છે. પરંતુ વરસાદ તેની ગતિ પકડી રહ્યો નથી.

2/5
આ કારણે આ મોટા રાજ્યોમાં લોકો હજુ પણ ગરમીથી પરેશાન છે અને સમયસર ખેતી કરી શકતા નથી. દેશમાં આગળ કેવો વરસાદ પડશે તેના વિશે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી છે.

3/5
સોમવારે દેશમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા IMDના વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું કે, “ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે સમગ્ર પશ્ચિમી તટ માટે ચાર દિવસ માટે 'રેડ' એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

4/5
સોમા સેને કહ્યું કે 'મધ્યપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. જેને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

5/5
આશંકા વ્યક્ત કરતા સોમા સેને કહ્યું કે 17 જુલાઈએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ શકે છે. જે અંગે ટૂંક સમયમાં એલર્ટ જારી કરવામાં આવશે. જ્યારે પૂર્વોત્તર વિસ્તારમાં માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે ? જાણો

Gandhinagar:  ગુજરાત વિધાનસભાનું કાલથી ચોમાસું સત્ર, પાંચ વિધેયકો ગૃહમાં કરાશે રજૂ

India Post GDS Result 2024: ઇન્ડિયા પોસ્ટ GDS પદો પર પરિણામ જાહેર, આ વેબસાઇટ પર જોઇ શકશો મેરિટ લિસ્ટ

Navsari:  નવસારીના ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી ત્રણનાં મોત, મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | ગુજરાતમાં આજે ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ? જુઓ હવામાન વિભાગની મોટી આગાહીDelhi Heavy Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રસ્તા બેટમાં ફેરવાયા, રીક્ષા આખી ડૂબી ગઈJammu Kashmir Earthquake | જમ્મુ-કશ્મીરમાં અનુભવાયો 4.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોGondal Accident | બોલેરો અને સ્વીફ્ટ વચ્ચે ભયંકર અકસ્માત, 4 યુવકોના મોત, કારનો નીકળી ગયો કચ્ચરઘાણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે ? જાણો
Gujarat Rain: આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે ? જાણો
Gandhinagar:  ગુજરાત વિધાનસભાનું કાલથી ચોમાસું સત્ર, પાંચ વિધેયકો ગૃહમાં કરાશે રજૂ
Gandhinagar: ગુજરાત વિધાનસભાનું કાલથી ચોમાસું સત્ર, પાંચ વિધેયકો ગૃહમાં કરાશે રજૂ
India Post GDS Result 2024: ઇન્ડિયા પોસ્ટ GDS પદો પર પરિણામ જાહેર, આ વેબસાઇટ પર જોઇ શકશો મેરિટ લિસ્ટ
India Post GDS Result 2024: ઇન્ડિયા પોસ્ટ GDS પદો પર પરિણામ જાહેર, આ વેબસાઇટ પર જોઇ શકશો મેરિટ લિસ્ટ
Navsari:  નવસારીના ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી ત્રણનાં મોત, મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
Navsari: નવસારીના ઉભરાટના દરિયામાં ડૂબી જવાથી ત્રણનાં મોત, મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
Rajkot Accident: ગોંડલ હાઇવે પર ભયંકર અકસ્માત, સ્વિફ્ટ અને બૉલેરો આમને-સામને ધડાકાભેર અથડાઇ, ચારના મોત

MonkeyPox: ઝડપથી વધી રહ્યા છે મંકીપોક્સના કેસ, જાણો આ બીમારીથી કેમ ડરવું જોઇએ?

Safest Cities: દુનિયાના આ શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત, નથી હોતો કોઇ વાતનો ડર

આ પ્રકારનું ફૂડ ખાશો તો તમને થઇ શકે છે ભૂલવાની બીમારી, રિસર્ચમાં થયો ખુલાસો

Embed widget