શોધખોળ કરો
IRCTC Tour Package: કાશ્મીરની ઘાટીઓમાં વેકેશન એન્જૉય કરવાનો શાનદાર મોકો, મુફતમાં મળશે કેટલીય સુવિધાઓ..........
(PC: Freepik)
1/7

IRCTC Kashmir Delight Package: વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે, અને ભાગ્યેજ કોઇ એવુ હશે તેને કાશ્મીરની સુંદર વાદીઓમાં જવાનુ મન ના થાય. કાશ્મીર માત્ર ભારત જ નહીં પરંતુ ધરતી પરનુ સ્વર્ગ મનાય છે. દર વર્ષે અહીં લાખો સહેલાણીઓ સુંદર વાદીઓ અને ઘાટીઓનો નજારો જોવા આવે છે, તમે પણ જો અત્યારે આ સુંદર નજારો જોવા અને વેકેશન એન્જૉય કરવા કાશ્મીર જવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ મોકો રેવલે આપી રહ્યું છે.
2/7

ભારતીય રેલવે એટલે કે આઇઆરસીટીસીએ કાશ્મીર ફરવા માટે એક શાનદાર પેકેજ લૉન્ચ કર્યુ છે. આ પેકેજનુ નામ છે કાશ્મીર ડિલાઇટ એક્સ બાગડૉગરા. ભારતીય રેલવેના ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા અપના દેશ અભિયાન અંતર્ગત Kashmir Delight નામનુ એક પેકેજ શરૂ કર્યુ છે. આ પેકેજમાં યાત્રીઓને કાશ્મીરની કેટલીય સુંદર જગ્યાઓ પર ફરવાનો મોકો મળશે. (PC: Freepik)
Published at : 14 May 2022 11:56 AM (IST)
આગળ જુઓ





















