શોધખોળ કરો
Jamun Benefits:કાળા જાંબુના સેવનથી થાય છે આ અદભૂત 8 ફાયદા, મેદસ્વીતા ઘટાડવાની સાથે આ બામારીમાં છે રામબાણ ઇલાજ
જાંબુના ફાયદા
1/5

જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. તે મે અને જૂનમા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે. જાંબુ અનેક રોગમાં હિતકારી છે. જાંબુના સેવનથી સાંધાના દુખાવોમાં રાહત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે. જાંબુમાં મોજૂદ આયરન લોહીને શુદ્ધ કરીને ત્વચાને કાંતિમય બનાવે છે.
2/5

પાચન સંબંધિત સમસ્યા પણ જાંબુના સેવનથી સુધરે છે. જાંબુ વિટામિમ સી અને આયરનથી ભરપૂર છે. જાંબુ હિમોગ્લોબીન વધારે છે. શરીરમાં હિમોગ્બોલિનની માત્રા વધતાં ઓક્સિજન વહનની ક્ષમતા વધી જાય છે.
Published at : 20 Jul 2021 03:11 PM (IST)
આગળ જુઓ





















