શોધખોળ કરો

મધ્યપ્રદેશમાં ચોમાસા પહેલા વરસાદ, હવામાન વિભાગે જણાવ્યું આગામી 5 દિવસ કેવુ રહેશે વાતાવરણ

તસવીર સોશિયલ મીડિયા

1/7
મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.  આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરાઈ છે.

2/7
મધ્યપ્રદેશમાં ચોમાસા પહેલા પણ ભારે વરસાદ ચાલુ છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વરસાદ થયો હતો.

3/7
હવામાન વિભાગે  મધ્યપ્રદેશના 10 જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ સિવાય લગભગ 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

4/7
આ પહેલા રવિવારે ધાર અને રતલામ સહિત મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી આંધી અને વરસાદની આગાહી છે.

5/7
આજે પણ છિંદવાડા, બાલાઘાટ, મંડલા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા હતી.

6/7
IMD અનુસાર, આવતીકાલે દક્ષિણ મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે પવન અને કરા પડવાની ચેતવણી છે.

7/7
આગામી કેટલાક દિવસો માટે ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને બારી-બારણા બંધ રાખવાની સલાહ આપી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે તોફાન અને ભારે પવન દરમિયાન ઝાડ નીચે આશ્રય ન લો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Delhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch VideoBopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp AsmitaSurat Honeytrap Case: અશ્લિલ ફોટા પડાવી નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી ખંખેર્યા પાંચ લાખ રૂપિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ

Embed widget