શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભ જવાના રસ્તામાં અનેક કલાકો સુધી ટ્રાફિક જામ, પોતાની સાથે જરૂર રાખો આ વસ્તુઓ

Mahakumbh 2025: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને રિપોર્ટ્સ અનુસાર, પ્રયાગરાજ પહોંચતા લોકો ઘણા કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે, કેટલાક લોકો પાસે ખાવા-પીવાની વસ્તુઓ પણ ખતમ થઈ ગઈ છે.

ફોટોઃ X

1/7
Mahakumbh 2025: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને રિપોર્ટ્સ અનુસાર, પ્રયાગરાજ પહોંચતા લોકો ઘણા કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે, કેટલાક લોકો પાસે ખાવા-પીવાની વસ્તુઓ પણ ખતમ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છેલ્લા ઘણા દિવસોથી એક ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે, આ જ કારણ છે કે કુંભમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે.

2/7
મહાકુંભમાં મૌની અમાવસ્યા પછી થયેલી નાસભાગ બાદ ભીડ ઓછી જોવા મળી હતી. જોકે, હવે ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો કુંભમાં પહોંચવા લાગ્યા છે જેના કારણે લાંબા ટ્રાફિક જામ થઈ રહ્યા છે.

3/7
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને રિપોર્ટ્સ અનુસાર, પ્રયાગરાજ પહોંચતા લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે, કેટલાક લોકો પાસે ખાવા-પીવાની વસ્તુઓ પણ ખતમ થઈ ગઈ છે.

4/7
આવી સ્થિતિમાં જો તમે પણ કુંભમાં જઈ રહ્યા છો તો તમારે ચોક્કસ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેના કારણે તમને કોઈપણ પરિસ્થિતિમાં મુશ્કેલી નહીં પડે અને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

5/7
જો તમે મહાકુંભમાં જવા માંગતા હોવ તો રોડને બદલે ટ્રેન કે ફ્લાઇટ શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે, જો તમે બસ દ્વારા મુસાફરી કરી શકો છો તો તમારે તમારા ખાવા-પીવાના સામાન અગાઉથી સાથે રાખવા પડશે.

6/7
કુંભ માટે રવાના થતા પહેલા તમારી સાથે એક થી બે દિવસનો પાણી, બિસ્કિટ, ચિપ્સ, નમકીન અને અન્ય ખાદ્ય પદાર્થોનો સ્ટોક રાખો જે ઝડપથી બગડે નહીં. આના કારણે જો તમે લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ જાઓ છો તો ખાવા-પીવાની કોઈ સમસ્યા નહીં થાય.

7/7
મહાકુંભમાં જતા પહેલા પોતાની બેગમા ફર્સ્ટ એડ બોક્સ સાથે જરૂર રાખો. તેમાં જરૂરી દવાઓ અને ઈજાના કિસ્સામાં લગાવવા માટે ક્રીમ રાખવી જોઈએ. જો તમારી પાસે મોટું ગ્રુપ હોય તો તમે બસમાં રાશનની સાથે સ્ટવ પણ રાખી શકો છો. આ ઉપરાંત તમારી સાથે વધારાના કપડાં રાખવાનું ભૂલશો નહીં.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 

ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત

Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Video | કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ રિલ બનાવી સો. મીડિયામાં કરી વાયરલSwaminarayan Sadhu Video Viral: આ લંપટ સાધુઓ નહીં સુધરે! વધુ એક સ્વામીના વાયરલ વીડિયોથી ખળભળાટSwaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ

દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ

ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ

Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ

Embed widget