શોધખોળ કરો
Maharashtra Election 2024: મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
Maharashtra Assembly Election 2024: લોકનીતિ CSDSના સર્વે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં કરવામાં આવ્યો હતો, તેમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને આગળ વધવાની તક મળી શકે છે.
મહારાષ્ટ્રમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મતદાન પહેલાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી અને BJPના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધને ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. બધા પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે.
1/8

આ બધાની વચ્ચે એક એવો સર્વે સામે આવ્યો છે, જેમાં ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટી જરૂર ખુશ થશે. વાસ્તવમાં, ચૂંટણી પહેલાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુસ્લિમોના મનપસંદ નેતા બનીને ઉભરી આવ્યા છે.
2/8

લોકનીતિ CSDS દ્વારા 5 ઓક્ટોબરે, એટલે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં કરવામાં આવેલા આ સર્વેમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને પણ આગળ વધવાની વાત કહેવામાં આવી છે.
Published at : 24 Oct 2024 07:02 PM (IST)
આગળ જુઓ





















