શોધખોળ કરો

Maharashtra MLC Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની અગ્નિપરીક્ષા! એમએલસી ચૂંટણીને લઈને આ વાતનો સતાવી રહ્યો છે ડર

Maharashtra Legislative Council Election: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બે દિવસમાં યોજાવાની છે. 11 ખાલી બેઠકો માટે 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. ચૂંટણી 12 જુલાઈના રોજ યોજાશે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી સત્તાધારી પક્ષ ભાજપ માટે અગ્નિપરીક્ષાથી ઓછી નથી. આવનારા કેટલાક મહિનાઓમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી ભાજપ પોતાની તાકાત જાળવી રાખવા માંગે છે.

1/7
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બે દિવસમાં યોજાવાની છે. રાજ્યની 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. મહારાષ્ટ્રમાં એમએલએની સંખ્યા વિશે વાત કરીએ તો જે કોઈ ઉમેદવારને 23 મત મળશે તે એમએલસી બનશે. આવી સ્થિતિમાં દરેક પક્ષ 23નો કોટા પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

2/7
મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. એનસીપી (અજિત પવાર) પાસે 40 ધારાસભ્યો છે. શિવસેના (એકનાથ શિંદે) પાસે 38 ધારાસભ્યો છે. જ્યારે 10થી વધુ ધારાસભ્યોનો મહાયુતિ એટલે કે શિવસેના, એનસીપી અને ભાજપને સમર્થન છે.

3/7
મહાયુતિ માટે 11માંથી 10 બેઠકો જીતવી સરળ છે, પરંતુ જો ક્રોસ વોટિંગ થાય તો એમવીએના ત્રણ ઉમેદવારો જીતી શકે છે. એમવીએની તાકાત વિશે વાત કરીએ તો શરદ પવાર પાસે 12 ધારાસભ્યો છે. ઉદ્ધવ ઠાકરે પાસે 16 અને કોંગ્રેસ પાસે 38 ધારાસભ્યો છે.

4/7
આ 12 ઉમેદવારોમાંથી ભાજપના પાંચ ઉમેદવારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે, જે છે પંકજા મુંડે, પરિણય ફુકે, સદાભાઉ ખોત, અમિત ગોરખે, યોગેશ ટિલેકર. જ્યારે એમવીએના કોંગ્રેસના 1 ઉમેદવાર અને શિવસેના (યુબીટી)ના 1, મિલિંદ નાર્વેકર અને પ્રજ્ઞા સાતવ સરળતાથી જીતી શકે છે. જો જયંત પાટિલને જિતાડવા હોય તો તેના માટે મત વ્યવસ્થાપન કરવું પડશે.

5/7
મતોનું વ્યવસ્થાપન શું હોય છે. 2 વર્ષ પહેલા પણ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ક્રોસ વોટિંગ થયું હતું અને ભાજપના ઘણા ઉમેદવારો જીત્યા હતા અને તે જ રાત્રે એકનાથ શિંદે નોટ રીચેબલ થઈને સુરત ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઈ ગયું હતું. આ વિધાન પરિષદની ચૂંટણીને હળવાશથી લઈ શકાય નહીં. જો ક્રોસ વોટિંગ થાય તો સરકાર માટે ખતરાની ઘંટડી છે. જોકે, એક બે મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની જ છે.

6/7
જો મહાયુતિના એમએલએને સીધા મત મળે છે તો તેઓ પૂરી 9 બેઠકો જીતી શકે છે. જો મહાવિકાસ આઘાડીના જયંત પાટિલ જીતે છે અથવા ત્રણ ઉમેદવારો જીતે છે તો તેનો અર્થ એ છે કે ક્રોસ વોટિંગ થયું છે. તો ક્રોસ વોટિંગનો સૌથી મોટો ખતરો એનસીપી (અજિત પવાર)ના ધારાસભ્યો તરફથી બતાવવામાં આવી રહ્યો છે અને જ્યારથી લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારથી એવું કહેવાઈ રહ્યું છે કે અજિત પવારના ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે.

7/7
કહેવાઈ રહ્યું છે કે શરદ પવાર બધાને ફોન કરીને પોતાની તરફ કરવા માંગે છે. જો આવું થાય છે તો જયંત પાટિલ વિધાન પરિષદની ચૂંટણી જીતી જશે અને જો આવું થાય છે તો વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતીના ઘણા ધારાસભ્યો પક્ષ છોડીને મહાવિકાસ આઘાડી અથવા ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણી લડી શકે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

Embed widget