શોધખોળ કરો
Buddha Places: ભારતના આ બુદ્ધના સ્થાનનો હવે થશે વિકાસ,બજેટમાં નાણામંત્રીએ કરી હતી જાહેરાત
Buddha Tourist Places: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં બુદ્ધ સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળોને વિકસાવવાની વાત કરી હતી. ચાલો જાણીએ કે ભારતમાં એ કયા મુખ્ય બૌદ્ધ સ્થળો છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમને એશિયાનું તેજ પુંજ કિરણ કહેવામાં આવે છે. ભારતમાં જ્યાં પણ ભગવાન બુદ્ધે મુલાકાત લીધી હતી ત્યાં બૌદ્ધ તીર્થસ્થાનો છે.
2/6

બોધગયા, બિહાર - બોધગયા હિંદુઓ અને બૌદ્ધો માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક તરીકે પ્રખ્યાત છે. અહીં ગૌતમ બુદ્ધે બોધિ વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.
Published at : 03 Feb 2025 07:49 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















