શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોદી સરકારની ખુલ્લી ચેતવણી, આ કર્મચારીઓ વિરૂદ્ધ થશે મોટી કાર્યવાહી
Naredra Modi 3.0: કેન્દ્ર સરકારના તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોને પણ બાયોમેટ્રિક મશીનો હંમેશા કાર્યરત રહે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સરકારે તેના કેટલાક કર્મચારીઓની ગતિવિધિઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને તેમને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારને ચોક્કસ કર્મચારીઓની ગેરકાયદેસર ગતિવિધિઓની શંકા છે, જેમાં મોડા આવવું અને વહેલા નીકળી જવાનો સમાવેશ થાય છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 17 Jun 2024 07:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement