શોધખોળ કરો
કાશ્મીરમાં ભાજપની હાર પણ જીત ? ચૂંટણી બાદ પાકિસ્તાનીમાં કેમ થઇ રહી છે પીએમ મોદીની વાહવાહી ?
નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ને 29 બેઠકો મળી છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Pakistani Public: કાશ્મીર ચૂંટણીના સવાલ પર એક પાકિસ્તાનીએ કહ્યું કે કાશ્મીરમાં કોઈ પણ પક્ષ જીતે તે ભારતનું છે, અને ભારતમાં સરકાર પીએમ નરેન્દ્ર મોદીની છે. કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર પાકિસ્તાનમાં પીએમ મોદીને વાહવાહી મળી રહી છે.
2/8

જમ્મુ અને કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી યોજાઈ અને પરિણામ મંગળવારે (8 ઓક્ટોબર, 2024) આવ્યા. જમ્મુ અને કાશ્મીરની 90 વિધાનસભા બેઠકોમાંથી 43 જમ્મુમાં અને 47 બેઠકો કાશ્મીરમાં છે. નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ને 29 બેઠકો મળી છે. પાકિસ્તાનમાં પણ કાશ્મીરની ચૂંટણીની ચર્ચા થઈ રહી છે અને ત્યાંના લોકો ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે.
Published at : 09 Oct 2024 02:18 PM (IST)
આગળ જુઓ





















