શોધખોળ કરો
Pushpam Priya : બિહારને અમેરિકા બનાવવા નિકળેલા સુંદર મહિલા નેતા ક્યાં થઈ ગ્યા ગાયબ?
Pushpam Priya Choudhary Photos: વર્ષ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન લાઈમલાઈટમાં આવેલા ધ પ્લુરલ્સ પાર્ટીના વડા પુષ્પમ પ્રિયા ચૌધરી ધીરે ધીરે લાઈમલાઈટમાંથી ગાયબ થઈ રહ્યા છે.
Pushpam Priya Choudhary
1/7

વર્ષ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન લાઈમલાઈટમાં આવેલા ધ પ્લુરલ્સ પાર્ટીના વડા પુષ્પમ પ્રિયા ચૌધરી ધીરે ધીરે લાઈમલાઈટમાંથી ગાયબ થઈ રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી સમયે તેમણે દસ વર્ષમાં બિહાર બદલવાની વાત કરી હતી. જોકે આ ચૂંટણીમાં તેમને બંને સીટો પર હારનો સામનો કરવો પડ્યો હતો.
2/7

પુષ્પમ પ્રિયાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બીજી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. જો કે રાજકારણમાં તેમની આવડત નજરે પડતી નહોતી.
Published at : 05 Feb 2023 09:34 PM (IST)
આગળ જુઓ



















