શોધખોળ કરો
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય
Happy Birthday PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આજે અહીં તમને પીએમ મોદીની કેટલીક Unseen તસવીરો બતાવી રહ્યા છીએ.
પીએમ મોદી અને એલકે અડવાણીની ફાઈલ તસવીર
1/10

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ સમયે જુદા જુદા લોકોએ આપેલા ઉપહારોની હરાજી તેમના જન્મદિવસથી શરૂ થશે અને ગાંધીજયંતિ સુધી ચાલશે.
2/10

વડાપ્રધાન મોદીના જન્મ પત્રકની સૌથી મોટી વિશેષતા એ છે કે મધ્ય સ્થાનોમાં પાંચ ગ્રહોની હાજરી છે. તેનાથી પણ મોટો રાજયોગ છે જેમાં ચંદ્રમાંથી કેન્દ્રમાં ગુરુ દ્વારા રચાયેલ ગજકેસરી યોગને ચંદ્રથી જ કેન્દ્રમાં બેઠેલા શુક્રનો સહયોગ મળી રહ્યો છે.
Published at : 17 Sep 2022 09:36 AM (IST)
આગળ જુઓ





















